આપણાં સૌનાં લોકલાડીલા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સુરત એરપોર્ટ પર આવકાર આપી પરમ ધન્યતા અનુભવી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા એ સમયથી એમનાં હૈયે સુરત વસ્યું છે, આજે પ્રધાનમંત્રી શ્રીનો સુરત સાથેનો સ્નેહ નાતો વધુને વધુ મજબૂત બનતો જાય છે !
સુરત શહેરનાં સૌ નાગરિકો વતી માનનીય પ્રધાનમંત્રીશ્રીને ભાવભીનો આવકાર !


