આજે સુરતનાં લિંબાયત વિધાનસભામાં પર્વત પાટિયા ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, Footer

આજે સુરતનાં લિંબાયત વિધાનસભામાં પર્વત પાટિયા ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી,

આજે સુરતનાં લિંબાયત વિધાનસભામાં પર્વત પાટિયા ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, આ કામગીરી દરમિયાન પોતાની ફરત કર્તવ્યનિષ્ઠા સાથે અદા કરનાર શિક્ષકો અને BLOને અભિનંદન પાઠવ્યા.
સૌ મતદાતાશ્રીઓ SIRમાં પોતાનાં નામની નોંધણી કરાવે એ માટે કામગીરી કરી રહેલા લિંબાયત વિધાનસભાનાં સૌ કાર્યકર્તાશ્રીઓને પણ અભિનંદન પાઠવ્યા.