આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ પામનાર ઈસ્કોન વરાછા મંદિરનું માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે ભૂમિપૂજન કર્યું, આ ધન્ય પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો. કોસમાડા ખાતે એન્થમ સર્કલ, આઇકોનિક રોડ ખાતે 3.51 લાખ ચોરસ ફૂટમાં નિર્માણ ઈસ્કોન મંદિર પામશે.
આજે સુરતના કોસમાડા ખાતે રૂ.101 કરોડના ખર્ચે નિર્માણ
