આજે સુરત જીલ્લાનાં કામરેજ ખાતે દીનબંધુ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. Footer

આજે સુરત જીલ્લાનાં કામરેજ ખાતે દીનબંધુ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી.

આજે સુરત જીલ્લાનાં કામરેજ ખાતે દીનબંધુ ચેરીટેબલ હોસ્પિટલ ટ્રસ્ટનું ઉદ્ઘાટન કરી આનંદની લાગણી અનુભવી. સ્વસ્થતા એ જીવનની પ્રાથમિકતા છે, આ હોસ્પિટલ થકી કામરેજ અને એની આસપાસ રહેતા નાગરિકોની સ્વસ્થતા અને સુગમતામાં ઉમેરો થશે. હોસ્પિટલનાં સૌ સભ્યોને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી.