આજે સુરત ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમિતિ દ્વારા યોજાયેલા અતિભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત Footer

આજે સુરત ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમિતિ દ્વારા યોજાયેલા અતિભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત

આજે સુરત ખાતે સમસ્ત લેઉઆ પાટીદાર સમિતિ દ્વારા યોજાયેલા અતિભવ્ય રાજસ્વી સન્માન સમારોહમાં ગુજરાત રાજ્યનાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિત વચ્ચે ઉપસ્થિત રહેવાનો અને સમાજનાં સૌ સભ્યો સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો.
લેઉઆ પાટીદાર સમાજ સદાય સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહ્યો છે,
સમાજ દ્વારા કરાયેલા કાર્યોએ સુરત શહેર અને ગુજરાત રાજ્યનાં વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે, સૌ સભ્યોને-સમાજનાં આગેવાનશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં “જનભાગીદારીથી જળસંચય”નાં આહવાનને વધાવી સમાજનાં સૌ સભ્યોને જળક્રાંતિનો હિસ્સો બનવા અપીલ કરી.