આજે વડોદરા મહાનગર ખાતે આયોજીત બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ. Footer

આજે વડોદરા મહાનગર ખાતે આયોજીત બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ.

આજે વડોદરા મહાનગર ખાતે આયોજીત બૂથ પ્રમુખ સંમેલનને સંબોધિત કર્યું, સૌ સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ.
મને મારા કાર્યકર્તાશ્રીઓમાં ખૂબ વિશ્વાસ છે. ઓછામાં ઓછા સમયમાં વધુ પરિશ્રમ સાથે કઇ રીતે કાર્ય કરવું એ મારો કાર્યકર્તા જાણે છે, હું એમનાં કમિટમેન્ટને જાણું છું અને એટલે મને વિશ્વાસ છે કે આ ઇલેક્શનમાં ગુજરાત હેટ્રિક સર્જવાનું જ છે !!!
સૌને છવ્વીસે છવ્વીસ બેઠકોને પાંચ લાખથી વધુની લીડ સાથે જીતાડવાનું આહવાન કર્યું !!