આજે રક્ષાબંધનનાં પાવન અવસરે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી Footer

આજે રક્ષાબંધનનાં પાવન અવસરે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી

આજે રક્ષાબંધનનાં પાવન અવસરે પરિવાર સાથે રક્ષાબંધનની ઉજવણી કરી, ખૂબ આનંદની લાગણી અનુભવી. ઇશ્વર બહેનને તમામ સુખ, સમૃદ્ધિ પ્રદાન કરે અને એની સૌ ઇચ્છાઓ પૂર્ણ કરે એવી પ્રાર્થના કરી !
સૌ બહેનોને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ!