આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી Footer

આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી

આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી ! નવસારીની અત્યાર સુધીની સૌથી મોટી મેરેથોનનાં આ સફળ આયોજન બદલ નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓને અભિનંદન પાઠવ્યા. ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં નાગરિકો જોડાયા, એમને પણ અભિનંદન !