આજે નવસારી ખાતે યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ Footer

આજે નવસારી ખાતે યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહ

આજે નવસારી ખાતે યોજાયેલા નવનિયુક્ત સરપંચ અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહી સૌ નવનિયુક્ત સરપંચશ્રીઓનું અભિવાદન કરવાનો અવસર સાંપડ્યો. સૌ સાથે સંવાદ સાધી આનંદની લાગણી અનુભવી.
મને વિશ્વાસ છે સૌ સરપંચશ્રીઓ પોતાનાં ગામનાં વિકાસની ઝડપ બમણી કરી, જનસેવા અને વિકાસકાર્યો થકી પોતાનાં ગામને આદર્શ ગામ બનાવશે.