આજે ગુજરાત રાજયનાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઇ સંઘવીની વિશેષ ઉપસ્થિત વચ્ચે સુરતની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે ચાલી રહેલી SIRની કામગીરીની સમીક્ષા કરી, જરૂરી માર્ગદર્શન પાઠવ્યું. મતદાન એ સૌનો અમૂલ્ય અધિકાર છે-સૌ મતદાતાશ્રીઓને SIRનું ફોર્મ ભરવા અપીલ કરી.
~~~~~~
आज गुजरात राज्य के नायब मुख्यमंत्री श्री हर्षभाई संघवी की विशेष उपस्थिति में सूरत स्थित सेंट ज़ेवियर्स स्कूल में जारी SIR प्रक्रिया की समीक्षा कर आवश्यक दिशा-निर्देश प्रदान किए। मतदान प्रत्येक नागरिक का मौलिक एवं बहुमूल्य अधिकार है। सभी मतदाताओं से विनम्र अपील है कि समय पर SIR फ़ॉर्म भरकर लोकतंत्र की इस महान प्रक्रिया में सक्रिय सहभागिता सुनिश्चित करें।

