આજે ગણેશ વિસર્જનનાં શુભ અવસરે સુરત મહાનગરનાં ભાગળ અને ચોક વિસ્તારની મુલાકાત લીધી Footer

આજે ગણેશ વિસર્જનનાં શુભ અવસરે સુરત મહાનગરનાં ભાગળ અને ચોક વિસ્તારની મુલાકાત લીધી

આજે ગણેશ વિસર્જનનાં શુભ અવસરે સુરત મહાનગરનાં ભાગળ અને ચોક વિસ્તારની મુલાકાત લીધી, વાજતે-ગાજતે વિસર્જીત થવા જઇ રહેલા શ્રી ગણેશનાં દર્શન કર્યા અને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી. સૌને શાંતિપૂર્વક ગણેશ વિસર્જન સંપન્ન કરવા અપીલ કરી.