नमो नमो दुर्गे सुख करनी।
नमो नमो दुर्गे दुःख हरनी॥
હે દુર્ગે માતા! સુખ આપનારી અને દુઃખ હરનારી તમને વારંવાર પ્રણામ. નવરાત્રિ એ શક્તિનું પાવન પર્વ છે-નવ-રાત્રિ દરમિયાન આખું શહેર હિલોળે ચડે છે ત્યારે ગઇકાલે રાત્રે સુરત મહાનગર ખાતે સુવર્ણ નવરાત્રિમાં ઉપસ્થિત રહી સૌ ખેલૈયાઓનાં ઉત્સાહનાં સાક્ષી બનવાનો અવસર સાંપડ્યો.
આ સાથે “રાષ્ટ્રીય સમાચાર” ચેનલનું ઉદઘાટન કરી આનંદની લાગણી અનુભવી. ચેનલનાં સંચાલકોને શુભેચ્છાઓ પાઠવી.
મા જગદ્ જનની આદ્યશક્તિને સૌની સુખાકારી માટે પ્રાર્થના !



