‘BJP YOJANA SETU’ એપ્લીકેશન Footer

‘BJP YOJANA SETU’ એપ્લીકેશન

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ ગુજરાતનાં જન-જન સુધી સરળતાથી પહોંચી શકે અને છેવાડાનાં પ્રત્યેક લોકો આ યોજનાઓનો લાભ લઇ શકે એ હેતુથી આજે પ્રદેશ કાર્યાલય ખાતે ‘BJP YOJANA SETU’ એપ્લીકેશન લોન્ચ કરી. ત્રણ ભાષામાં તૈયાર થયેલી આ એપ્લીકેશન સૌ પ્રથમ ઓડિયો-વિઝ્યુઅલ એપ્લીકેશન છે. આ એપ્લીકેશન તૈયાર કરવા બદલ મહિલા મોરચાનાં પ્રદેશમંત્રી શ્રીમતી શ્રદ્ધાબેન ઝા અને એમની ટીમને અભિનંદન પાઠવ્યા.

આ પ્રસંગે પ્રદેશ પ્રવક્તા શ્રી યમલભાઇ વ્યાસ, પ્રદેશ સહપ્રવક્તા શ્રી ભરતભાઇ ડાંગર, ડો.ઋત્વીજભાઇ પટેલ, પ્રદેશ મિડીયા કન્વીનર શ્રી યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ આઇ.ટી.કન્વીનર શ્રી નિખિલભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.