75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી, Footer

75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી,

આજે પી.પી.સવાણી ગૃપ દ્વારા પિતાની છત્રછાયા ગુમાવનાર તમામ જ્ઞાતિની 75 દીકરીઓનાં કન્યાદાન પ્રસંગે ઉપસ્થિત રહી પરમ ધન્યતા અનુભવી, દિકરીઓનાં કન્યદાન પ્રસંગથી ભાવવિભોર થઇ જવાયું. નવ દંપતિઓને સુખી, સમૃદ્ધ દામ્પત્યજીવનનાં આશીર્વાદ પાઠવ્યા.