સૌનો સ્નેહ મારી ઉર્જા છે, સૌનો વિશ્વાસ એ મારો આત્મવિશ્વાસ છે !
બિહારના સહ પ્રભારીનો ચાર્જ મળ્યા બાદ આજે સુરત એરપોર્ટ ખાતે સૌએ સ્નેહભર્યું સ્વાગત કર્યું. ખૂબ મોટી સંખ્યામાં પધારેલા સૌ નાગરિકો, બિહારી સમાજનાં આગેવાનશ્રીઓ, ધારાસભ્યોશ્રીઓ, અધિકારીશ્રીઓ-પદાદિકારીશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને મારા સૌ કાર્યકર્તાશ્રીઓનો અવિરત સ્નેહ બદલ હૃદયપૂર્વક આભાર માનું છું !