માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુશાસન સપ્તાહ અંતર્ગત સુરત મહાનગરપાલિકા, SUDA અને સુરત જિલ્લા વહીવટીતંત્રના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તથા ભૂમિપૂજન કર્યું.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ, મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા સહિત ધારાસભ્યો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં.






