સુરત સમસ્ત પાટીદાર ભવન ખાતે શ્રી જીવરાજભાઇ ધારૂકાવાળાનાં 76મા જન્મદિવસ નિમિત્તે યોજાયેલા સેવાકીય કાર્યક્રમોનાં પ્રારંભ નિમિત્તે હાજરી આપી.
જીવરાજભાઇને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી અને સંતશ્રીનાં આશીર્વાદ લીધા. કેન્દ્રીય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઇ બગદાણા, સુરત શહેર ભાજપા પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, પૂજ્ય સંતશ્રી નવતમ સ્વામી, સામાજિક અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.




