સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન શ્રી વલ્લભભાઇ લખાણીનાં નિવાસસ્થાને દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી. Footer

સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન શ્રી વલ્લભભાઇ લખાણીનાં નિવાસસ્થાને દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

સુરત ડાયમંડ બુર્સનાં ચેરમેન શ્રી વલ્લભભાઇ લખાણીનાં નિવાસસ્થાને દિવાળીનાં શુભ પર્વ નિમિત્તે પરિવાર સાથે શુભેચ્છા મુલાકાત લીધી. નાગજીભાઇ સાકરિયા, ભરતભાઇ કથિરીયા, વિરજીભાઇ પાલડીયા, વિઠ્ઠલભાઇ વિઠ્ઠાણી, બાબુભાઇ લખાણી, લવજીભાઇ ગુજરાતી, શૈલેષભાઇ બગદાણાવાલા અને સંજયભાઇ લખાણી પણ ઉપસ્થિત હતા. સૌની સાથે હળવાશભર્યો સમય પસાર કર્યો.