સુરત જિલ્લાના કડોદરા ખાતે યોજાયેલી ભવ્ય રેલી તથા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી.
આ પ્રસંગે પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા, જિલ્લા પ્રમુખ શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લાના પ્રભારી શ્રી ભરતભાઈ રાઠોડ સહિત ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.