સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી Footer

સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી

ગાંધીનગરનાં મુસાફરોને સુગમતા પડે એ માટે સુરત ખાતેથી ટ્રેન નંબર 12009 મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસને ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય લેવાયો, આજથી આ ટ્રેન ગાંધીનગર સ્ટેશન સુધી જશે ત્યારે સુરતથી શતાબ્દી એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી.
કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષની વિશેષ ઉપસ્થિતિ સાથે ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા.