સુરતમાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શરૂ કરેલી શ્રી તાપી બ્રમ્હચર્યાશ્રમ Footer

સુરતમાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શરૂ કરેલી શ્રી તાપી બ્રમ્હચર્યાશ્રમ

સુરતમાં 1924ની સાલમાં સ્વામી આત્માનંદ સરસ્વતીજીએ શરૂ કરેલી શ્રી તાપી બ્રમ્હચર્યાશ્રમ સભાનાં શતાબ્દી મહોત્સવમાં ઉપસ્થિત રહી આનંદની લાગણી અનુભવી.
એક સંસ્થા જ્યારે એનું શતાબ્દી વર્ષ ઉજવતી હોય ત્યારે એનાં પાયામાં સંસ્કાર અને સાતત્ય રહેલા હોય છે. સંસ્થાનાં સૌ હોદ્દેદારશ્રીઓ અને ટ્રસ્ટી મંડળને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા !