સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી શ્રી નાગજીભાઇ સાકરિયાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત Footer

સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી શ્રી નાગજીભાઇ સાકરિયાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત

સુરતનાં હીરા ઉદ્યોગ અગ્રણી શ્રી નાગજીભાઇ સાકરિયાનાં નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત લીધી. એમનાં 90 વર્ષનાં માતૃશ્રી દવલબેનને મળી ધન્યતા અનુભવી, આશીર્વાદ મેળવ્યા, માતૃશ્રી શતાયુ પામે એવી ઇશ્વરને પ્રાર્થના કરી. નાગજીભાઇનાં પરિવારજનોને મળી આનંદ થયો. સૌને દિવાળીનાં પર્વની શુભેચ્છાઓ પાઠવી.