સદાય સત્યની પડખે રહી સમાજને જાગૃત કરનાર અખબાર ગુજરાત ગાર્ડિયનને પંદર વર્ષ પૂર્ણ થતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહી ગુજરાતનાં જાણીતા પત્રકાર અને તંત્રી શ્રી મનોજભાઇ મિસ્ત્રી અને ગુજરાત ગાર્ડિયનની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી.
સદાય સત્યની પડખે રહી સમાજને જાગૃત કરનાર અખબાર ગુજરાત ગાર્ડિયનને પંદર વર્ષ પૂર્ણ





