“વિકસિત ભારત, મોદીની ગેરંટી” વિડીયો વેનને ધ્વજ બતાવી પ્રસ્થાન Footer

“વિકસિત ભારત, મોદીની ગેરંટી” વિડીયો વેનને ધ્વજ બતાવી પ્રસ્થાન

મોદીનો પરિવાર બહુ મોટો છે અને મોદી માટે એમનાં પરિવારનાં સભ્યોનાં સૂચનો પણ એટલા જ મહત્વનાં છે !!
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર માટે સૂચન અભિયાનનો શુભારંભ કરાવી “વિકસિત ભારત, મોદીની ગેરંટી” વિડીયો વેનને ધ્વજ બતાવી પ્રસ્થાન કરાવ્યું.
આ અભિયાન અંતર્ગત ગુજરાતભરમાંથી ભાજપાનાં સંકલ્પ પત્રો માટે સૂચનો એકત્રિત કરાશે. વિડીયો વેનનાં માધ્યમથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ, વિકાસગાથા જનજન સુધી પહોંચાડાશે-જેની મદદથી પ્રધાનમંત્રીશ્રીનાં વિકિસત ભારતનાં સંકલ્પને વધુ મજબૂત બનાવી શકાશે !!