વલસાડ જિલ્લા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ Footer

વલસાડ જિલ્લા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ

વલસાડ જિલ્લા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીનાં દિવાળી સ્નેહમિલન કાર્યક્રમમા હાજરી આપી.
આ કાર્યક્રમમાં કેબિનેટ કક્ષાના મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, શ્રી નરેશભાઇ પટેલ, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઇ ચૌધરી, પ્રદેશ ઉપપ્રમુખ શ્રીમતી ઉષાબેન પટેલ,વલસાડ જિલ્લા પ્રમુખશ્રી હેમંતભાઈ કંસારા,જિલ્લા પ્રભારી શ્રીમતી શીતલબેન સોની, સંસદ શ્રી ડો.કે.સી.પટેલ, ધારાસભ્ય શ્રી ભરતભાઇ પટેલ, ધારાસભ્યશ્રી અરવિંદભાઈ પટેલ, શ્રી રમણભાઈ પાટકર ઉપસ્થિત રહ્યા હતા.