વધુ વિસ્તર્યો મોદીજીનો પરિવાર…. વધુ વિસ્તર્યો મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. #ModiKaParivar