વડોદરા ખાતે યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સર્વ કાર્યકર્તાશ્રીઓને શુભકામનાઓ પાઠવી.
પ્રદેશ મહામંત્રીશ્રી ભાર્ગવભાઇ ભટ્ટ, રાજય સરકારના કેબિનેટ મંત્રી શ્રી પ્રદિપભાઇ પરમાર, જિલ્લાના પ્રભારી શ્રી જાહ્નવીબેન વ્યાસ, પ્રરાક્રમસિંહ જાડેજા, જિલ્લા અધ્યક્ષશ્રી અશ્વિનભાઇ પટેલ, વડોદરા જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી અશોકભાઇ પટેલ, ધારાસભ્યશ્રીઓ શ્રી કેતનભાઇ ઇમાનદાર, શ્રી મધુભાઇ શ્રીવાસ્તવ, શૈલેષભાઇ મહેતા, શ્રી અક્ષયભાઇ પટેલ, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી ભરતભાઇ ડાંગર, વડોદરા ડેરીના ચેરમેનશ્રી દિનેશભાઇ પટેલ, જિલ્લાના મહામંત્રીશ્રીઓ ડો.બી.જે બ્રહ્મભટ્ટ, શ્રી નટવરભાઇ સોલંકી,જિલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી મોહનસિંહ પરમાર સહિત જિલ્લાના આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા.