લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમની Footer

લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમની

ક્રિકેટ એ સ્પોર્ટસનો મહત્વનો હિસ્સો તો છે જ, પણ મોજનો પણ હિસ્સો છે. આજે સુરત ખાતે લેબ ગ્રોન ડાયમંડ એસોશિયેશન દ્વારા યોજાયેલી ક્રિકેટ ટુનાર્મેન્ટની ઓપનીંગ સેરેમનીમાં ઉપસ્થિત રહી ખૂબ આનંદ પ્રાપ્ત થયો. ક્રિકેટની રમત સાથે જોડાયેલા દિવસો યાદ આવી ગયા.