મા તારો ગરબો ઝાકમઝોળ…. Footer

મા તારો ગરબો ઝાકમઝોળ….

મા તારો ગરબો ઝાકમઝોળ….
આખું ગુજરાત ગરબામય બન્યું છે, દસેય દિશાઓ મા આદ્યશક્તિની ભક્તિમાં લીન બની છે ત્યારે ગઇકાલે રાત્રે સુરત સરસાણા ડોમ ખાતે આયોજિત કેસરિયા નવરાત્રી મહોત્સવમાં સહપરિવાર ઉપસ્થિત રહી સુરતીઓ સાથે ગરબાનો આનંદ માણ્યો.