મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!! Footer

મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!!

મા આદ્યશક્તિ સૌને સુખાકારી, સમૃદ્ધિ પ્રદાન કરે !!!
સુરતનાં વાતાવરણમાં ચારેકોર નવરાત્રિની ઉર્જા અનુભવાઇ રહી છે, હેમઝ & co. દ્વારા આયોજિત
કેસરિયા નવરાત્રી 3.0ની મુલાકાત લઇ મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આનંદથી ગરબે ઘૂમતા ખેલૈયાઓને શુભેચ્છાઓ પાઠવી.