મા આદ્યશક્તિની ભક્તિનો ઉત્સવ ચાલી રહ્યો છે, શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે Footer

મા આદ્યશક્તિની ભક્તિનો ઉત્સવ ચાલી રહ્યો છે, શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે

મા આદ્યશક્તિની ભક્તિનો ઉત્સવ ચાલી રહ્યો છે, શક્તિની આરાધનાનું પર્વ ચાલી રહ્યું છે ત્યારે લિંબાયત ઉત્સવ સમિતિ અને યુથ ફોર ગુજરાત દ્વારા ચાલી રહેલી ઝણકાર નવરાત્રિમાં ઉપસ્થિત રહી મા આદ્યશક્તિની આરતી કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. માને સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી.