માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત પ્રિ-ઈવેન્ટ સમિટ ‘Weaving Growth For Textiles’ કાર્યક્રમમાં હાજરી આપી. Footer

માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં સુરત ખાતે યોજાયેલી વાઈબ્રન્ટ ગુજરાત પ્રિ-ઈવેન્ટ સમિટ ‘Weaving Growth For Textiles’ કાર્યક્રમમાં હાજરી આપી.

કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યકક્ષાના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી વિનોદભાઈ મોરડીયા, શ્રી મુકેશભાઈ પટેલ તથા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા ઉપસ્થિત રહ્યાં.