માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મૂળ સંકલ્પ છે, “વિકાસ” ! વિકાસનાં પથ પર સદાય અગ્રેસર એવા નવસારી ખાતે આજે વિકાસનો એક નવો આધ્યાય શરૂ થયો, એરૂ ચાર રસ્તા, હાંસાપોર અબ્રામા, અમલસાડ, બીલીમોરા રોડ ખાતે વસતા નાગરિકોની સુખાકારીમાં ઉમેરો થાય એ માટે અંબિકા નદી પરનાં મેજર બ્રીજનું ભૂમિપૂજન કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી, આ બ્રીજ તૈયાર થતા નાગરિકોની સુગમતમાં ઉમેરો થશે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મૂળ સંકલ્પ છે, “વિકાસ” !




