માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી એમનાં હૈયે સુરતનું હિત વસ્યું છે Footer

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી એમનાં હૈયે સુરતનું હિત વસ્યું છે

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી એમનાં હૈયે સુરતનું હિત વસ્યું છે-આજે સુરતની પાવન ધરતી પર આપણાં સૌનાં લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પધાર્યા ત્યારે સુરત એરપોર્ટ પર એમનું સ્વાગત કરી ધન્યતા અનુભવી.
🪷🪷🪷
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर जब गुजरात के मुख्यमंत्री थे, तभी से उनके हृदय में सूरत के विकास और हित का विशेष स्थान रहा है।
आज सूरत की पावन भूमि पर उनके आगमन के अवसर पर सूरत एयरपोर्ट पर उनका स्वागत करने का सौभाग्य प्राप्त हुआ।
प्रधानमंत्री श्री का मार्गदर्शन और सूरत के प्रति उनका निरंतर स्नेह सभी के लिए प्रेरणादायी है।