રાષ્ટ્રધ્વજ પ્રાણ છે આ દેશનો
રાષ્ટ્રધ્વજ સન્માન છે આ દેશનો
વીરોની વીરતાનું પ્રતિક છે રાષ્ટ્રધ્વજ
આ દેશનું અભિમાન છે રાષ્ટ્રધ્વજ!
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “હર ઘર તિરંગા” આહવાનનો સહૃદય સ્વીકાર કરી આજે નિવાસ સ્થાન પર તિરંગો લહેરાવ્યો. મારા માટે આનંદ અને ગર્વની વાત એ છે કે મારા માતૃશ્રી, પુત્ર અને પુત્રનો પુત્ર એમ પરિવારની ચાર પેઢીએ એકસાથે તિરંગો લહેરાવ્યો! મારા દિકરાનાં દિકરામાં રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્રસેવાનાં સંસ્કાર ગળથૂંથીથી રોપાઇ રહ્યા છે એનો સવિશેષ આનંદ છે !!
તિરંગો લહેરાવતી વખતે રાષ્ટ્રસેવાનાં સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો !
જય હિંદ 




राष्ट्रध्वज इस देश का प्राण है,
राष्ट्रध्वज इस देश का सम्मान है।
वीरों की वीरता का प्रतीक है राष्ट्रध्वज,
राष्ट्र का अभिमान है राष्ट्रध्वज !
माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के “हर घर तिरंगा” आह्वान का सहृदय स्वीकार करते हुए आज निवास स्थान पर तिरंगा फहराया। मेरे लिए यह अत्यंत आनंद और गर्व का विषय है कि मेरी माताश्री, पुत्र और पौत्र- इस प्रकार हमारे परिवार की चार पीढ़ियों ने एक साथ तिरंगा फहराने का गौरव प्राप्त किया। पौत्र में राष्ट्रप्रेम और राष्ट्रसेवा के संस्कार गहरे अंकित हो रहे हैं, यह मेरे लिए विशेष आनंद का विषय है।
तिरंगा फहराते हुए, राष्ट्रसेवा के संकल्प को और अधिक दृढ़ किया।
जय हिंद 
