માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત સમગ્ર દેશમાં “એક પેડ મા કે નામ” અભિયાન ચાલી રહ્યું છે, આ અભિયાન અંતર્ગત આજે નવસારી ખાતે આકાર પામી રહેલા ભારતીય જનતા પાર્ટીનાં “શ્રી કમલમ” કાર્યાલય ખાતે વૃક્ષારોપણ કરી ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. સૌએ સાથે મળી વૃક્ષનું સંવર્ધન કરવાનો સંકલ્પ લીધો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વ અંતર્ગત સમગ્ર દેશમાં “એક પેડ મા કે નામ” અભિયાન ચાલી રહ્યું છે
