માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’ Footer

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે ઉત્તરપ્રદેશના વારાણસી ખાતે રાષ્ટ્રીય કક્ષાના ‘પ્રધાનમંત્રી કિસાન ઉત્સવ દિવસ’ કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 20મો હપ્તો રિલિઝ કરી આપણાં દેશનાં અન્નદાતાશ્રીઓને 9.7 કરોડથી વધુ ખેડૂતોને રૂ. 20,500 કરોડથી વધુની સહાયનું વિતરણ કર્યું. આ તબક્કે આપણાં ગુજરાતનાં અન્નદાતાશ્રીઓનાં બેંક ખાતામાં પણ રૂ. 1118 કરોડથી વધુની સહાય એમનાં બેંક ખાતામાં જમા થઇ. આ પ્રસંગે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે અન્નદાતાશ્રીઓ સાથે સંવાદ સાધ્યો.
આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નવસારી ખાતે સૌ અન્નદાતાશ્રીઓ સાથે નિહાળ્યું. સરકારશ્રીની વિવિધ ખેડૂત કલ્યાણકારી યોજનાઓનાં લાભ અને સહાયનું લાભાર્થીઓને વિતરણ કરી અને એમની સાથે સંવાદ સાધી ધન્યતા અનુભવી.