માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ગુજરાતનાં સર્વ કાર્યકર્તાશ્રીઓ અને પેજ સમિતિનાં સભ્યો સાથે સંવાદ સાધ્યો, NAMO એપ પર જોડાઇને આ સંવાદ થકી માર્ગદર્શન મેળવ્યું.