મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ફોટો અને વિવિધ સંદેશાઓ સાથેનાં પતંગોનું વિતરણ કર્યું. Footer

મકર સંક્રાંતિની પૂર્વ સંધ્યાએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં ફોટો અને વિવિધ સંદેશાઓ સાથેનાં પતંગોનું વિતરણ કર્યું.

આશરે 25 લાખ પતંગો રાજ્યનાં દરેક શહેરો અને ગામડાઓમાં પહોંચાડાયા છે, જેમાં 2 લાખ પતંગો સુરતમાં વિતરિત કરાયા છે. આ પતંગો પર લખાયેલા વિવિધ સંદેશાઓ વડે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરાયો છે. ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ, સુરત મહાનગર ભાજપ પ્રમુખ શ્રી નિરંજનભાઇ ઝાંઝમેરા, મહામંત્રીઓશ્રી મુકેશભાઈ દલાલ, શ્રી કિશોરભાઈ બિન્દલ, શ્રી કાળુભાઇ ભીમનાથ, સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઇ જોધાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી પરેશભાઈ પટેલ, સાશક પક્ષ નેતા શ્રી અમિતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા.