ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત ! Footer

ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત !

ભારતની આત્મનિર્ભરતામાં ઉમેરો….દેશનાં નાગરિકોનો આત્મવિશ્વાસ બન્યો વધુ મજબૂત !
આપણાં સૌનાં લોકલાડીલાં માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબે ભાવનગર ખાતે યોજાયેલા ‘સમુદ્ર સે સમૃદ્ધિ’ કાર્યક્રમમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ ₹33,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.
આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી, કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનેવાલજી, ડૉ.મનસુખભાઈ માંડવિયા, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી શાંતનુ ઠાકુરજી, શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત હોદ્દેદારો, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને કાર્યકર્તાઓ સહિત ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યાં.