ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમ Footer

ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમ

આજે ભરૂચ ખાતે યોજાયેલા મતદાતા ઋણસ્વીકાર કાર્યક્રમમાં સર્વ મતદાતાઓને નતમસ્તક વંદન કર્યા. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા મતદાતાશ્રીઓને રૂબરૂ મળવાનું સૌભાગ્ય સાંપડ્યું. ખૂબ આનંદ થયો.
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અરૂણસિંહ રાણા, શ્રી રમેશભાઈ મિસ્ત્રી, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, જિલ્લા પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને મતદાતાઓ ઉપસ્થિત રહ્યાં.