ભરૂચનાં વાગરા ખાતે સંજોપીન ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લી. ના નવા કેમિકલ પ્લાન્ટનું ઉદ્દઘાટન કર્યું. સૌને શુભેચ્છાઓ પાઠવી.
રાજ્ય સરકાર ના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, સાંસદ શ્રી મનસુખ ભાઈ વસાવા ,ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી મારૂતિસિંહ અટોદરિયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.