બુથ પ્રમુખશ્રીઓ છે તૈયાર ફરી એકવાર મોદી સરકાર….. Footer

બુથ પ્રમુખશ્રીઓ છે તૈયાર ફરી એકવાર મોદી સરકાર…..

બુથ પ્રમુખશ્રીઓ છે તૈયાર
ફરી એકવાર મોદી સરકાર…..
નડિયાદ ખાતે યોજાયેલા બૂથ પ્રમુખ સંમેલનમાં ખેડા જિલ્લાના બૂથ પ્રમુખો સાથે સંવાદ સાધ્યો. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વિકસિત ભારતનાં સંકલ્પને સાકાર કરવા આ લોકસભાની ચૂંટણીમાં ગુજરાત હેટ્રિક કરે એ માટે સૌને આહવાન કર્યું.
મોદીજીની ગેરંટી પર સૌને વિશ્વાસ છે, સૌ જાણે છે કે “મોદીજીની ગેરંટી એટલે ગેરંટી સાચી થવાની પણ ગેરંટી !” અને એટલે જ સૌને વિશ્વાસ છે કે #AbkiBaarPhirModiSarkar