બીલીમોરા ખાતે બીલીમોરા નગરપાલિકાના વિવિધ વિકાસકાર્યો તેમજ સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કાર્ડીયાક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું. કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત આગેવાનશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં.