બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન Footer

બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન

બારડોલી તાલુકાના બામણી ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ તથા હોસ્પિટલનું ઉદ્દઘાટન કર્યું. સર્વ રોગ નિદાન કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકોએ ભાગ લીધો, લોકોમાં આરોગ્ય પ્રત્યેની જાગૃતિ જોઇ આનંદ અનુભવ્યો.
રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ, સુરત જિલ્લા પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ સહિત પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા.