“પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન આજે સુરત મહાનગર ખાતે શ્રી કિશોરભાઇ માંગરોળિયાનાં “પ્રમુખ ઇલેક્ટ્રોનિકસ”નું ઉદઘાટન કર્યું, કિશોરભાઇ અને પ્રમુખ ઇલેક્ટ્રોનિક્સનાં સભ્યોને શુભેચ્છાઓ પાઠવી.