આપણો દેશ વિશ્વનાં સૌથી મોટા લોકશાહી દેશ તરીકે ઊભરી આવ્યો છે, આજનાં દિવસે આપણાં બંધારણનાં ઘડવૈયા એવા ડો.બાબાસાહેબ આંબેડકરજીને પણ યાદ કરું છું અને એમને વંદન કરું છું. દેશને આઝાદી અપાવનાર સર્વ શહીદોનાં ચરણોમાં નતમસ્તક.
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી અને રાષ્ટ્ર ધ્વજને સલામી અર્પણ કરી.







