પરમપૂજ્ય શ્રી સદગુરૂદેવ પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજનાં સાનિધ્યમાં પાંચમા લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ Footer

પરમપૂજ્ય શ્રી સદગુરૂદેવ પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજનાં સાનિધ્યમાં પાંચમા લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ

સદગુરૂધામ-બરૂમાળ ખાતે પરમપૂજ્ય શ્રી સદગુરૂદેવ પરમાદર્શ આચાર્ય મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજનાં સાનિધ્યમાં પાંચમા લક્ષચંડી મહાયજ્ઞનો શુભારંભ થયો. આ પવિત્ર પ્રસંગે ભગવાન શિવજી અને ગણેશજીનાં આશીર્વાદ લીધા.
મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી જીતુભાઇ ચૌધરી, ધારાસભ્ય શ્રીમતી સીમાબેન મોહિલે, શ્રી અરવિંદભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા