નવસારી જિલ્લામાં કોરોના કાળમાં માતાપિતા ગુમાવનાર 16 બાળકોને ભારત સરકારની PM CARES for Children સ્કીમ હેઠળ પાસબુક ટોકન તરીકે આપી. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ અને ધારાસભ્ય શ્રી પિયુષભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યાં.