નવસારીના ચીખલી ખાતે યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં હાજરી આપી.
આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી ઉષાબેન પટેલ, પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની, જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ તથા ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.